
Life is a journey…

તમને જમવાનું બનાવતા આવડે છે ?
તમે કઈ સદી માં જીવી રહ્યા છો?
અરે એવું પૂછવાનું હોય આધૂનિક યુગ છે મોર્ડન પરિવારો છે ક્યાંક ભેગા તો ક્યાંક જુદા પરિવારો ની વિચારસરણી ધરાવતા લોકો છે ઘર પરિવારો માં બધા ને સમાનતા થી રેહવાની અને જીવવાની છૂટ મળે એ રીત નું નિયમો અસ્તિત્વ માં આવ્યે એક દસકુ ગયું હોય એવું લાગે છે થોડા મતિભ્રમિત કરે એવા કુરિવાજો થી સમાજ દૂર થયા હોય એવો અહેસાસ છે .અરે અત્યાર માં બાળકો ને તો દૂધપીતી, વિધવા વિવાહ દહેજ પ્રથા , લગ્ન પ્રથા , નાતજાત થી બહર મૂકવા ,અછૂટપ્રથા આ બધું શું હતું એ પણ ખબર નથી એમને સામાજીક વિજ્ઞાનના વિષય માં ભણવાનું આવે છે એમાંય એ લોકો એવું તો હોતું હસે કહી ને ગોખે છે .
આજ ની પેઢી જે પોતાને મોર્ડન કહે છે આ બધા થી અજાણ છે તે છતાં એ લોકો માં પણ આપણા કુરિવાજો જીવિત જ છે જે કંઇક અંશે આપની જ દેન છે .જેમકે રૂઢીગત રીતે જે ચાલતું આવે છે એને બદલવાની હિંમત કરવા વાળા અત્યારે પેદા થાય એમ નહિ અને જે કરે એને તો …..
જેમ કે આજના પ્રશ્નાર્થ માં આપણે છોકરીના વિષયક લઈ ને વાત કરીએ તો ,જીવનસાથી ની પસંદગી માં મોટા ભાગે જ્યાં પણ છોકરી જોવા જવાના કે પસંદ કરવાની વાત આવે ત્યાં શું જોવામાં આવે છે ?
એક તો રૂપાળી હોય ગોરી હોય.
બધા ઘરના કામ કરી શકતી હોવી જોઈએ .
ખાસ જમવાનું બનાવતા આવડતું હોવું જોઈએ .
બધા સાથે સુમેળ રાખી સકે એવું હોવું જોઈએ.
બીજું ઘણું બધું પણ એક સ્ત્રી તરીકે ,એક ઘર ની દીકરી તરીકે કે વહુ તરીકે , તમે કોઈ પણ પ્રકાર ના કામ કરતા હોવ ,કે ગમે તેટલા ભણેલાં હોવ એ બીજી વાત હોય છે પરંતુ તમને જમવાનું બનાવતા આવડે છે ? તો ઠીક બાકી બીજું જોવું પડશે
ઘણી છોકરીઓ આવી હોય છે જે આવા સવાલો માંથી પસાર થઈ હોય છે હા એ શોખ નો વિષય છે , આજ ન્યુટ્રિશિયન અને હોટેલ મેનેજમેન્ટની જગ્યા પર પુરુષો જોવા મળે છે પણ ઘરમાં એ જ હોટેલ મેનેજમેન્ટ વાળો શેફ એની પત્નિ ને પૂછે કે જમવાનું બનાવતા આવડે છે ? ત્યારે એવું થાય કે આપડા રૂઢીગત મગજ માં રસોડા સાથે હંમેશા સ્ત્રીને જ કેમ જોડવા માં આવે છે .. એ કામ ફક્ત સ્ત્રીનું જ છે એટલે પુરુષો થી થાય નહિ ,ઘરના કામ કાજ માં પુરુષ મદદ કરવી સકે નહિ અથવા કરાવવી પણ હોય તો ઘરમાં માં બાપ ના હોય ત્યારે પત્નિ ને મદદ કરવી એવું કેહવામાં આવે એવું કેમ? જે ઘર માં તમે રહો છો એમાં તો તમે મળીને સંસાર વસાવો છો તો પછી આવો ભેદભાવ કેમ ? ઘણી વાર સ્ત્રીઓ જ એનું કારણ હોય છે પોતાના પતિ પાસે મદદ ની આશા હોય છે પણ જ્યારે એનો છોકરો આવે ત્યારે એને શીખવામાં આવે છે કે આ કામ છોકરીઓ નું ને આ કામ છોકરાઓ નું કામ માં ભેદભાવ વગર તમે તમારા દીકરા ને પણ દીકરી જેટલું શીખવાડો તો આવનારી વહુ એ વહુ નહિ પણ દીકરો બનીને તમારી બની ને રહી સકે .
કારણ તમે છોકરી પાસે ફક્ત રસોડા ની જ નહિ પરંતુ તમે તમારા દીકરા ની જેમ એને બધામાં પારંગત કરશો અને ઉપર થી ભેદભાવ વગર એને જીવવાની સંસ્કાર આપસો
જૂની કહેવત પણ છે એક દીકરી બે ઘર તારે..
પણ ક્યારે જ્યારે છોકરો એને એની ફક્ત ઘર નું દેખભાળ કરવાવાળી કે ફક્ત રસોડે કામ કરવાવાળી એક આયા નહિ એક પત્નિ નહિ પણ એની મિત્ર શોધો જે એના સુખ દુઃખ માં સાથ આપે ,એના સાથે જીવન માણે એના પગે ઘરકામ ની બેડી નહિ પણ એના હાથ માં એના હમસફર નો હાથ હોય જેની સાથે ખચકાયા વગર કોઈ પણ વાત કહી સ્કાતી હોય ફક્ત માબાપ ની સેવા નહિ એ તો ખરી જ પણ ઊપરાંત એમની લાઇફ માણવાની પ્રેરણા આપે એવી ( મતલબ કે આપણા સમાજ માં અહી ૪૦-૫૦ વરસ ના થાય એટલે ભજનો જીવન બની જાય છે એવું ના રેહતા માબાપનો,છોકરા ,દીકરી ,વહુ બધાની જવાબદારી મૂકી a જીવન નો આનંદ માણવાનો સમય આવ્યો એમ કહી ને જીવવું જોઈએ પણ આ પ્રશ્નાર્થ પછી ક્યારેક)
એવું તો કે ક્યાંથી મળે , જરૂરી નથી ક છોકરી જ શોધવી આવી પણ જે તમારા જીવન માં આવે એને તમે તમારી જીવનસાથી કેવી રીતે બનાવી શકો એ મહત્વ નું છે જેથી જીવન ફક્ત જીવો નહિ માણો ..
તમને એવું લાગે કે એના સિવાય પણ ઘણા પ્રશ્નાર્થ છે તો મને જણાવો આપડે એના પર પણ ચર્ચા કરીશું .
—- માધવી શર્મા
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय। नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नम: शिवाय ॥ भावार्थ :
जो शिव नागराज वासुकि का हार पहिने हुए हैं, तीन नेत्रों वाले हैं, तथा भस्म की राख को सारे शरीर में लगाये हुए हैं, इस प्रकार महान् ऐश्वर्य सम्पन्न वे शिव नित्य–अविनाशी तथा शुभ हैं। दिशायें जिनके लिए वस्त्रों का कार्य करती हैं, अर्थात् वस्त्र आदि उपाधि से भी जो रहित हैं; ऐसे निरवच्छिन्न उस नकार स्वरूप शिव को मैं नमस्कार करता हूँ। ।
तेरे चेहरे पर जो मुस्कान हे वो मेरी हे
तेरी आँखों मे जो नमी हे वो मेरी हे
तेरे जिस्म पर जो भी आहट सी हे वो मेरी हे
मेरी जान.. तेरी जान मुझे रहने दे.. क्योकि….
तेरे दिल मे जो चाहत हे वो मेरी हे …
—- Madhavi Sharma
कुछ सफर के लिये कहानियाँ जरुरी होती है
ओर कुछ कहानियों के लिये सफर जरूरी होता हैा
— Madhavi sharma
“રહસ્ય વેલી”, ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/story/%E0%AA%B0%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%80-uukpd2xk1dgp?utm_source=android&utm_campaign=content_share વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
પ્રતિલિપિ ઉપર મારી રચના પ્રતિભાવ આપો. અને તમારો પ્રેમ મારા આ બ્લોગ પર પણ આપો.
savar chu sanj chu
ugti Navi ughad chu
antar dise Anand chu
koi garib na mukh Ni muskan chu
prit nathi tya prem nathi
Koi ashik na Dil Ni chitkar chu
shabd mahi sur shodhe Avi
vina na tar Ni zankar chu
– Madhavi Sharma
“અથ થી ઇતિ સુધી”, ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/story/wrZ1HrhJF3WC?utm_source=android&utm_campaign=content_share
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક
Sabdo nathi chata sbdo shodya karu chu
Khud ne pamva am tem joya karu chu
Su Thai rahyu Che aa jivan ma
Bas pagal bani fafa Marya karu chu
Chali chu, padi chu ne bhagi pan chu a jindgi ma
Te chata udva pakho felavya karu chu
Nahk ni chinta karie chie a nabh jevi jindgi Ni
Bas sitaro bani hu kyak chamkya Kari chu
Madhavi Sharma
“બગડી ગઈ છે….”, ને પ્રતિલિપિ પર વાંચો :
http://gujarati.pratilipi.com/story/%E0%AA%AC%E0%AA%97%E0%AA%A1%E0%AB%80-%E0%AA%97%E0%AA%88-%E0%AA%9B%E0%AB%87-8VuVGNXLt9Rs?utm_source=android&utm_campaign=content_share
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક